દેશ-વિદેશ
News of Friday, 29th June 2018

હવે સ્માર્ટફોનની સુરક્ષા માટે પણ આવી ગઈ 'એરબેગ'

આજ કાલ સ્માર્ટફોન વ્યક્તિના જીવનનો એક ભાગ બનો ગયો છે. ત્યારે ઘણી વાર સ્માર્ટફોન તૂટવાનો અથવા તો પડી જવાનો ભય રહે છે. ત્યારે હવે આવી મુશ્કેલીને પહોંચી વળવા માટે એક જર્મન વિદ્યાર્થીએ તેનું સોલ્યુશન શોધી કાઢ્યુ છે. જર્મનીની એલન યુનિવર્સિટી એક વિદ્યાર્થીએ સ્માર્ટફોન માટે એક એવી એરબેગની શોધ કરી છે જે મોબાઈલને જમીન સાથે અથડાતા બચાવશે.

(12:20 am IST)