દેશ-વિદેશ
News of Friday, 29th June 2018

ચીનનો એક સૈન્ય પ્રતિનિધિ ટૂંક સમયમાં ભારતની યાત્રા કરશે

નવી દિલ્હી: ચીની રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ ગુરુવારના રોજ જણાવ્યું છે કે ચીનનું એક સૈન્ય પ્રતિનિધિમંડળ તાત્કાલિક ભારતની યાત્રા કરશે રક્ષા પ્રવક્તા કર્નલ વું ક્યુઆને આ વાતની જાણકારી આપી હોવાની બાતમી મળી છે તેમને વધુમાં જણાવ્યું કે ચાઇનીસ પીપલ્સ લિબરેશન આર્મીના નેતૃત્વ મેજર જનરલ લી શીઓંવું કરશે તે ચીનના પશ્ચિમી સૈન્ય વિસ્તારના દીપ્તિ કમાંડર છે.તેને જણાવ્યું કે બને દેશોની યાત્રાની તારીખ પર વિચાર કરી રહ્યા છે.

(6:44 pm IST)