દેશ-વિદેશ
News of Friday, 29th June 2018

મૈક્સિકોમાં ચૂંટણી પહેલા 133 નેતાઓની હત્યાનો અધ્યયનમાં દાવો

નવી દિલ્હી: મૈક્સિકોમાં રવિવારના રોજ થયેલ ચૂંટણીમાં પહેલા કુલ 133 નેતાઓની હત્યા થઇ હતી જે એક સમાચાર એજન્સી સંસ્થા દ્વારા જાણવામાં આવી રહ્યું છે અને સાથે એ દાવો પણ કરવામાં આવ્યો છે કે દેશમાં વધી રહેલ હિંસાના રેકોર્ડમાં રાજનીતિ પણ ઝપટમાં આવી ગયું છે.

(6:42 pm IST)