દેશ-વિદેશ
News of Friday, 29th June 2018

ફરી વાયરલ થયો પાકિસ્તાની પત્રકાર ચાંદ નવાબનો વિડીયો

નવી દિલ્હી: સલમાન ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'બજરંગી ભાઈજાન'માં નવાઝુદીન સીદીકીની ભૂમિકા ભજવનાર ચાંદ નવાબનું પાત્ર ભજવીને ચર્ચામાં આવેલ પાકિસ્તાની પત્રકાર ચાંદ નવાબનો એક વધુ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે આ વીડિયોમાં તે રિપોટીંગ કરતા સમયે એક લાઈન ભૂલી જાય છે અને તેના પછી એને ટેક લેવી પડે છે તેમની આ રિપોટીંગને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે.

(6:40 pm IST)