દેશ-વિદેશ
News of Friday, 29th June 2018

કેનેડામાં ચોથીવાર MLA બનનાર રાજ ચૌહાણ સાથે ખાસ મુલાકાતનો વિડીયો

નવી દિલ્હી: કેનેડામાં ઘણા પંજાબીઓ પંજાબમાં પોતાનું નામ ઉંચુ કરી રહ્યા છે તેમાં એમ.એલ.એ.રાજ ચૌહાણનું નામ પણ જોડાયેલ છે.તેમને ચાર વાર આ દેશની ધરતી પર એમ.એલ.એ બનવાનું માન હાસિલ કર્યું છે.રાજ ચૌહાણ બરનબીથી એન.ડી.પિની પાર્ટીના એમ.એલ.એ છે કેનેડામાં એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે.તેમને સૌપ્રથમ 2005માં મતદાનમાં સફળતા હાસિલ કરી હતી.

(6:40 pm IST)