દેશ-વિદેશ
News of Friday, 29th June 2018

ઈંડોનેશિયાના બાલીમાં જવાળામુખીમાં વિસ્ફોટ તથા 450 ફ્લાઇટ રદ કરવામાં આવી

નવી દિલ્હી: ઇન્ડોનેશિયામાં માઉંટ  આગુંગ  જ્વાળામુખીમાં વિસ્ફોટના કારણે નીકળનાર રાખીને લઈને રિસોર્ટ દ્વીપ બાલી સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આજરોજ બંધ કરી દેવામાં આવ્યો છે ગયા વર્ષના અંતમાં ખામોશ માઉંટ આગુંગ જ્વાળામુખી ફરીથી સક્રિય થઇ ગયો છે સ્થાનિક સમયાનુસાર એરપોર્ટ સાંજના સમયથીજ બંધ કરી દેવામાં આવ્યો હતો અને તેના કારણે 38 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સહીત 10 પ્રાઇવેટ એમ કુલ મળી 48 ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે.જેનો અસર 8334 યાત્રીઓ પર થશે.

(6:36 pm IST)