દેશ-વિદેશ
News of Friday, 29th June 2018

પત્નીનો હાથ કાપીને ભાગવાની તૈયારીમાં પોલીસે કરી આ શખ્સની અટકાયત

નવી દિલ્હી: 35 વર્ષીય યોંગ યુ જો પોતાની ગર્ભવતી પત્નીનો જમણો હાથ અને ડાબા હાથની બે આંગળી કાપીને ભગવાન પ્રયાસમાં જ હતો કે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે તે અમેરિકાથી કેનેડા જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે પોલીસે તેને નિયાગ્રા ફોલ્સની નજીકથી ઝડપી લીધો છે પોલીસનું કહેવું છે કે આ શખ્સે પોતાની પત્ની પર ચાકુથી હુમલો કરી દીધો હતો હાલમાં મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

(6:34 pm IST)