દેશ-વિદેશ
News of Friday, 29th May 2020

રશિયાએ બ્રિકસ સમ્મેલન મોકૂફ રાખ્યુ

મોસ્કોઃ રશીયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે બ્રિકસ સંમેલન હાલ પુરતુ ટાળવામાં આવ્યુ છે. આ સંમેલન જુલાઈમાં સેંટ પીટર્સબર્ગમાં યોજાવાનું હતુ. કોરોનાના કારણે તમામ આયોજનો રદ્દ થયા છે અથવા હાલ પુરતા મોકુફ રખાયા છે. જેમાં બ્રિકસ સંમેલન પણ સામેલ છે.

(3:03 pm IST)