News of Wednesday, 29th May 2019
નોકરી મેળવવા માટે આ કિશોરીએ એપલની સિસ્ટમ હેક કરી
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં એક 17 વર્ષીય વિદ્યાર્થિનીએ નોકરી મેળવવા માટે એક એપલની સિસ્ટમ હેક કરી લીધી તેને આશા હતી કે કંપની તેની ક્ષમતાથી પ્રભાવિત થશે અને તેને નોકરી આપી દેશે આ સાથે તેને આંતરિક દસ્તાવેજ તેમજ ડેટા પણ ડાઉનલોડ કરી લીધા હતા આ કામ કરતી વેળાએ તેમને આ ગંભીરતા વિષે કોઈ ખ્યાલ ન હતો પરંતુ આ મામલે એમને એક મહિનાની સજાની સુનવણી પણ કરવામાં આવી છે અને 500 ડોલરનો દંડ કરવામાં આવ્યો હોવાની માહિતી એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળી રહી છે.
(5:50 pm IST)