દેશ-વિદેશ
News of Wednesday, 29th May 2019

દક્ષિણ ચીન સાગરમાં મિલિટરી મિલીટીઆ સાથે મળીને પ્લાન બનાવી રહ્યું છે ચીન

નવી દિલ્હી: દક્ષિણ ચીન સાગર પર ચીન હવે વધારે આક્રમકઃ થઇ ગયું છે તેમને અહીંયા હવાઈ વિસ્તારમાં ઉડી રહેલ હેલીકૉપટરને નિશાન બનાવ્યું છે આ હેલીકૉપટર ઓસ્ટ્રેલિયાઈ મિલિટ્રીનું હતું આ ઘટના પછી તપાસ માટે હેલીકૉપટર અને કૃ મેમ્બર્સને ગ્રાઉન્ડ પર ઉતારી લેવામાં આવ્યા હતા  આ ઘટના એ સમયે બની હતી જયારે એક ઓસ્ટ્રેલિયાઈ હેલીકૉપટર માછલી પકડનાર જહાજની ઉપરથી પસાર થઇ રહ્યું હતું।

(5:48 pm IST)