News of Tuesday, 29th May 2018
અમેરિકા: યોસમાઇટના 'હોમ ડોમ' પર ચઢાઈ દરમિયાન પડવાથી ભારતીય નાગરિકનું મોત
નવી દિલ્હી: અમેરિકાના યોસમાઇટ નેશનલ પાર્કના પ્રસિદ્ધ 'હોમ ડોમ'પર ચઢાઈ દરમિયાન પડવાના કારણે 29 વર્ષીય એક ભારતીય નાગરિકનું મોત નીપજ્યું છે હોમ ડોમ અમેરિકાના મધ્ય કેલિફોર્નિયામાં યોસ માઇટ ઘાટીના પૂર્વી ભાગમાં આવેલ ગ્રેનાઇટથી બનેલ અબધ ગુંબદબનુમા પર્વતીય આકૃતિ છે અને ન્યુયોર્કમાં રહેનાર આશિષ પૅનુંગોડા પોતાના મિત્ર સાથે ચઢાઈ કરી રહ્યો હતો તે દરમિયાન પગ લપસવાના કારણે આ ઘટના બની હોવાનું જાણવામાં આવી રહ્યું છે.
(6:37 pm IST)