દેશ-વિદેશ
News of Monday, 28th December 2020

ચીને રિમોટ સેંસિંગ ઉપગ્રહનું કર્યું પ્રક્ષેપણ

નવી દિલ્હી:ચીને એક નવા રિમોટ સેસિંગ ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. ચીનની સરકારી સમાચાર એજન્સીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉત્તર પશ્ચિમી ચીનમાં જીયુકવાન સેટેલાઇટ પ્રક્ષેપણ કેંદ્રથી રવિવારના રોજ રાતના સમયે ઉપગ્રહ પ્રક્ષેપણ કરવામાં આવ્યો હતો.

          મળતી માહિતી મુજબ જાનવમા આવી રહ્યું છે કે લોન્ગ માર્ચ-4સી રોકેટ યાઓગાન-33ઉપગ્રહનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું અને તે નિર્ધારિત કક્ષામાં પ્રવેશ કરવામાં આવ્યું હતું.

(6:52 pm IST)