દેશ-વિદેશ
News of Sunday, 20th January 2019

અશ્વેત કિશોર પર ૧૬ ગોળી ચલાવનાર પૂર્વ યુએસ પોલીસ કર્મીને ૭ વર્ષની જેલ

ન્યુજર્સી : ર૦૧૪ માં અશ્વેત કિશોર મેકડોનલ્ડસને ૧૬ ગોળીઓ મારવામા દોષી પૂર્વ અમેરીકી પુલીસ કર્મી જેસન વેન ડાઇકને ૬ વર્ષ ૯ મહીનાની સજા મળી. જેસનનો દાવો છે કે ચેતવણી આપવા છતા ૧૭ વર્ષના લૈકવાનએ ચાકુ ન છોડયું ત્યારબાદ એણે પોતાના બચાવમાં ગોળી ચલાવી હતી.

(12:11 pm IST)