News of Saturday, 19th January 2019
વાસણ સાફ કરનારને હોટલ આપશે 150 કરોડ રૂપિયા:અદાલતનો આદેશ
નવી દિલ્હી: અમેરિકાની એક અદાલતે હોટલમાં વાસણ સાફ કરનાર મહિલાને 21 મિલિયન ડોલર એટલે કે 150 કરોડ રૂપિયાની ચુકવણી કરવાનો આદેશ થયો છે હોટલે આ મહિલાને રવિવારની રજા પર કામે બોલાવી હતી અને જેના કારણોસર આ મહિલાની ભાવનાઓને ઠેસ પહોંચતા હોટલ પર આરોપ લગાવવામાં આવ્યો હતો અને અદાલતે હોટલને મહિલાને 21 મિલિયન ડોલર ચૂકવવાનો નિર્ણય જાહેર કર્યો છે.
(6:24 pm IST)