News of Saturday, 28th November 2020
૧૦૫ વર્ષ જુના મકાનની દિવાલ માંથી અમેરિકી કપલ ને મળી વ્હીસ્કી ની છુપાવામાં આવેલી ૬૬ બોટલો
ન્યુયોર્ક (અમેરિકા) નું એક કપલ નિક દ્રમંડ અને પૈટ્રીક બેકરને ૧૦૫ વર્ષ જુના મકાનના રેનોવશન દરમ્યાન એની દીવાલો માંથી છુપાવવામાં આવેલી શરાબબંધી દરમિયાનની વ્હીસ્કી ની ૬૬ બોટલો માળી છે એ કહ્યું ગયા વર્ષે અહીં આવવા પર અમને બતાવવામાં આવ્યું હતું કે આ મકાન એક શરાબ તસ્કર એ બનાવ્યું હતું અમે આને અફવા સમજેલ પણ આ સાચું નીકળ્યું
(10:31 pm IST)