News of Thursday, 28th November 2019
રૂ. ૭૮૭ કરોડની ૩ ટન કોકેઇન લઇ જઇ રહેલ પનડૂબી સ્પેનના કિનારા પાસેથી પકડાઇ ગઇ
સ્પેનની પોલીસએ બુધવારના જણાવ્યું કે ગેલિશીયાના કિનારા નજીકથી રૂ. ૭૮૬.૭ર કરોડ (૧૦ કરોડ યૂરો) ની કીંમતનુ ૩ ટન કોકેઇન લઇ જઇ રહેલ પનડ
બીને શનિવારના જપ્ત કરવામાં આવી.
પોલીસના જણાવ્યા અનુસાર આ કોકેઇન ૧પર બંડલોમાં ભરેલ હતુ અને આ રીતે ડ્રગ્સની ચોરી માટેનો આ યુરોપનો પ્રથમ મામલો છે.
(9:38 pm IST)