દેશ-વિદેશ
News of Wednesday, 28th October 2020

ઉત્તર કોરિયામાં આવેલ આ ગામમાં આટલી બધી વિશેષતા હોવા છતાં પણ લોકો અહીંયા રહેવા માટે રાઝી નથી થતા

નવી દિલ્હી: દુનિયામાં આજેપણ એવી અનેક જગ્યાઓ છે જેણા વિશે બહુ ઓછા લોકો જાણે છે. આવી એક જગ્યા છે ઉત્તર કોરિયામાં અને તે ગામનું નામ છે કીજોંગ ડોંગ. ગામની વિશેષતાઓ અને ખુબસુરતી વિશે દરેક વખાણ કરતા થાકતા નથી. પરંતુ ત્યાં કોઈ રહેવાવાળું નથી.

           ગામમાં સાફ અને મોટા રસ્તાઓ છે, પાની,. વીજળી અને ભવ્ય મકાનો જેવી તમામ સુવિધાઓ છે. ગામ સાઉથ કોરિયા અને નોર્થ કોરિયાણા મિલેટ્રીરહિત વિસ્તારામાં સ્થિત છે. અને ૧૯૫૩માં કોરિયન વોર બાદ ગામને વસાવવામાં આવ્યું હતું. અનેક લોકો ગામને પ્રોપગેન્ડા વિલેજ કહે છે.

(5:51 pm IST)