News of Saturday, 28th September 2019
રશિયામાં ઍપાર્ટમેંટની બાલકનીમાં ધુમ્રપના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો
નવી દિલ્હી: રશિયામાં એપાર્ટમેન્ટની બાલકનીઓમાં રત્ન સમયે સિગરેટ પીવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આ પગલું રશિયા દ્વારા લાપરવાહીથી પીવાતી સિગરેટના કારણોસર લેવામાં આવ્યું છે આનો ઉદેશ્ય માત્ર આગની ઘટનાને રોકવાનો છે. 1 ઓક્ટોબરથી એપાર્ટમેન્ટની બાલકનીમા તેમજ લિવિંગ એરિયામાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
(6:31 pm IST)