News of Saturday, 28th September 2019
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોંબ ધમાકાના કારણે આંઠ લોકો ઈજાગ્રસ્ત
નવી દિલ્હી: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં શનિવારના રોજ સાંજના સમયે થયેલ બોંબ ધમાકાના કારણે અફડાતફડી મચી જવા પામી હતી આ બોંબ ધમાકો ચમન વિસ્તારમાં થયો હતો આ ધમાકામાં 8 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે અને ધમાકાના કારણે મકાનો પણ હચમચી ગયા હતા ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
(6:25 pm IST)