દેશ-વિદેશ
News of Monday, 28th May 2018

બાળકીને ડેકેયરમાં છોડવાનું નોર્થ કેરોલિનામાં માતાને ભારે પડ્યું

નવી દિલ્હી:આજકાલ વર્કિંગ માતાપિતા પાસે પોતાના બાળકો માટે ડે કેયર સિવાય કોઈ વિકલ્પ જ નથી રહેતો નોર્થ કેરોલિનાના ડેકેયરથી જોડાયેલ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક મહિલા પોતાની બાળકીને નર્સરીમાંથી લેવા ગઈ ત્યારે તેની હાલત જોઈને તે હેરાન પરેશાન  રહી ગઈ હતી જેસિકા હેસ નામની આ મહિલાએ ફેસબુક પર ફોટો પોસ્ટ કરતા જણાવ્યું છે કે તેની બાળકીના ચપ્પલમાં એટલા માટે ટેપ લગાવી દેવામાં આવી જેથી  કરીને તે અવારનવાર તેને કાઢી ન શકે અને આ કારણે તેના પગ પર નિશાન પડી ગયા હતા.

 

(6:59 pm IST)