દેશ-વિદેશ
News of Monday, 28th May 2018

સ્પાઈડર મેનની જેમ બચાવી આ શખ્સે ચોથા માળે લટકતા બાળકનો જીવ

નવી દિલ્હી: પેરિસમાં રવિવારના રોજ માલીમાં રહેનાર એક વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં નાખીને એક બાળકનો જીવ બચાવ્યો છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે બાળકને બચાવનાર આ વ્યક્તિ લમાંકોઉદોઉં ગાસામાંની તુલના લોગ સ્પાઈડર મેન કરી રહ્યો છે વીડિયોમાં જોવામાં આવી રહ્યું છે કે ચાર માળની બિલ્ડિંગમાંથી એક બાળક લટકી રહ્યું છે અને ત્યારે જ નીચેથી પસાર થનાર આ શખ્સે જેવું બાળકને જોયું તેમને બિલ્ડીંગ ઉપર ચડીને બાળકનો જીવ બચાવી લીધો હતો.

(7:00 pm IST)