દેશ-વિદેશ
News of Thursday, 28th February 2019

જો મારે આ ન કરવું હોત તો અહીં ન હોતઃ નિરસ્ત્રીકરણ પર કિમ

ઉતર કોરિયાના પરમાણુ નિરસ્ત્રીકરણના સવાલ પર ઉતર કોરીયાના ટોચના નેતા કિમ-જોંગ-ઉનએ કહ્યુ જો મારે આ ન કરવુ હોત તો આ સમયે અહી( વિયેતનામ) ન હોત. કિમના આ જવાબ પર અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રમ્પએ કહ્યુ  આ સારો જવાબ છે. આ સૌથી વધુ સારો જવાબ હોઇ શકે.

(12:30 am IST)