News of Thursday, 28th February 2019
પોતાના ચાર બાળકોની સામે આવું વર્તન કરતું હતું આ દંપતી
નવી દિલ્હી: બ્રિટેનમાં એક ખુબજ શરમજનક ઘટના સામે આવી છે અહીંયા એક માતા-પિતા પોતાના નાબાલિક બાળકો સાથે ખરાબ વર્તન કરતા હતા અને તેમની સામે જ શારીરિક સંબંધ બનાવતા હતા અને તેમને સંબંધ બનાવવાની ટ્રેનિંગ આપતા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાની ફરિયાદ થતા તેમને 39 વર્ષની સજાની સુનવણી કરવામાં આવી છે આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું માલુમ પડી રહ્યું છે.
(7:25 pm IST)