દેશ-વિદેશ
News of Friday, 28th January 2022

ઓએમજી.....225 કિલો વજન ધરાવતી બ્રિટનની આ યુવતી કરે છે આટલી કમાણી ...

નવી દિલ્હી: 25 વર્ષની ઉંમરે જો કોઈ છોકરીનું વજન 225 કિલો થઈ જાય અને તેને ખુરશી પરથી ઉઠવુ મુશ્કેલ થઈ જાય તો તેની સ્થુળતા આવી છોકરી માટે ખરેખર માથાનો દુખાવો બની શકે છે. જો કે બ્રિટનની ડેનીયલ વિર્ચ સાથે આવું નથી પરંતુ તેનાથી ઉલ્ટુ છે. બ્રીટનની ડેનીયલ વિર્ચ રોજબરોજની દિનચર્યામાં આવતી સમસ્યાઓના વિડીયો બનાવીને સોશ્યલ મીડીયા પર પોસ્ટ કરતી રહે છે. આટલુ વજન ધરાવતી વ્યક્તિ અને ખાસ કરીને છોકરી હોય તો તે ફોટા પોસ્ટ કરવા પર શરમ અનુભવતી હોય છે. પરંતુ ડેનિયલે તેની ખામીને ખુલી બનાવી અને મહિનાના દોઢ લાખ રૂપિયાની કમાણી કરી રહી છે.

(6:37 pm IST)