દેશ-વિદેશ
News of Thursday, 28th January 2021

એક્સ્ટ્રા લગેજથી બચવા આ લોકો 30 કિલો સંતરા ખાઈ ગયા

નવી દિલ્હી: માણસ જ્યારે મુશ્કેલીમાં હોય છે તો તેમાંથી બહાર નીકળવાના આઈડિયા કહો કે ઉપાય વિચારતી વખતે તેના મનમાં અનેક વિચારો આવે છે, અને ખરેખર મુશ્કેલીમાં જે આઈડિયા આવી જાય તે ઘણીવાર એક ઈન્વેશંન પણ બની જાય છે, ભારતીય ભાષામાં તેને જુગાડ પણ કહે છે. આવી જ એક ઘટના ચીનમાં બની છે.

                 વાંગ નામનો વ્યક્તિ પોતાના મિત્રો 30 કિલો સંતરા એક બોક્સમાં લાવ્યો હતો. તે પઓતાના મિત્રો સાથે બિઝનેસ ટ્રિપ પર જઈ રહ્યો હતો. તેમણે આ બોક્સ 50 યુઆન (564 રૂપિયા)માં ખરીદ્યો હતો. જયારે તેઓ એયરપોર્ટ પરથી ફ્લાઈટની તરફ જવા માંડ્યા તો તેમને બતાવવામાં આવ્યુ કે સામાન વધુ થઈ રહ્યો છે.
આ માટે તેમણે વધુ રકમ આપવી પડશે.તેમને 300 યુઆન(3384 રૂપિયા) આપવા પડશે.

(5:21 pm IST)