News of Tuesday, 27th November 2018
ઇસ્લામાબાદમાં પ્રથમવાર કિન્નરને ડ્રાઈવિંગ લાયસંસ મળ્યું
નવી દિલ્હી: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની પોલીસે સોમવારના રોજ એક કિન્નરને ડ્રાઈવિંગ લાયસંસ મળ્યું હોવાની માહિતી આપી છે પ્રશાસને અલી લાયલા નામના આ કિન્નરના ડ્રાઈવિંગ લાયસંસ સંબંધી બધી test લીધા બાદ તેને લાયસંસ આપ્યું છે હવે તેમને કાયદેસર રીતે લાયસંસ મળી ગયું હોવાની માહિતી મળી રહી છે.
(5:41 pm IST)