દેશ-વિદેશ
News of Tuesday, 27th November 2018

ન્યુઝીલેન્ડ તટ પર ફસાયેલ 145 વ્હેલના મોત

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના એક તટ પર ફસાયેલ 145 પાયલટ વ્હેલના મોત નિપજ્યા  છે આ પ્રજાતિની વ્હેલ 6 સાત મીટર લાંબી હોઈ છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શનિવારના રાત્રીના રોજ એક યાત્રીએ સ્ટીવર્ટ દ્વીપ નજીક  બે કિલોમીટરના  વિસ્તારમાં બે સમૂહમાં ફસાયેલ વ્હેલની જાણકારી પ્રશાસનને આપી હતી.જેમાં બચાવકર્મી ત્યાં પહોંચતા 75 જેટલી વ્હેલ મૃત્યુ પામી ચુકી હતી અને અન્યની હાલત ગંભીર હોવાના કારણે તેને મારી નાખવાની નોબત આવી હતી.

 

(5:46 pm IST)