દેશ-વિદેશ
News of Friday, 27th September 2019

પાકિસ્તાનની આ યુનિવર્સીટીએ આપ્યું અજીબોગરીબ ફરમાન: યુવક-યુવતીના સાથે ફરવા પર પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હી: પાકિસ્તાનની એક યુનિવર્સીટીમાં અજીબોગરીબ ફરમાન જાહેર કરવામાં આવ્યું છે અહીંયાની પાકિસ્તાનના પ્રાંત ખૈબર પખ્તુનખ્વાના ચારસદમાં આવેલ  બાચા ખાન વિશ્વવિદ્યાલયમાં યુવક-યુવતીના સાથે ફરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે

            નિયમ 23 સપ્ટેબર 2019ના બાચા ખાન યુનિવર્સીટીના સહાયક ચીફ  પ્રોક્ટર ફ્રમુલ્લાહની તરફથી જાહેર કરવામાં આવ્યો છે નોટિસ જાહેર  કરતા તેમને જણાવ્યું છે કે યુવક-યુવતી સાથે નહીં ફરી શકે અને નિયમનો ઉપયોગ કરવામાં આવશે

(7:44 pm IST)