દેશ-વિદેશ
News of Wednesday, 27th May 2020

ધુમકેતુ જેવો નવો ક્ષુદ્રગ્રહ ગુરૂની કક્ષા પાસે દેખાયો

પોતાની રીતનો પહેલો ઓબ્જેકટ જે એક ક્ષુદ્રગ્રહ અને એક ધુમકેતુ વચ્ચે કડી જેવો લાગે છે, જે ગુરૂની કક્ષામાં ખગોળશાસ્ત્રીઓએ ફરતા જોયો હતો. હાલ ક્ષુદ્રગ્રહોના રૂપે દેખાતી આ વસ્તુઓ પછીથી ધુમકેતુ જેવી ગતિવિધી વિકસીત કરે છે, જેમ કે  ધુમકેતુની જેમ પુંછડી આ સામાન્ય રીતે ટ્રોઝન ક્ષુદ્રગ્રહ રૂપમાં ઓળખાય છે. પણ ધુમકેતુની જેમ પુંછડી વાળો આ પ્રકારનો પહેલો ક્ષુદ્રગ્રહ છે.

(11:19 am IST)