દેશ-વિદેશ
News of Monday, 27th May 2019

ર૪૬ પેકેટ કોકેન ગળી ગયા પછી જાપાની શખ્સનુ ફલાઇટમાં મોત

મેકિસકો સીટીથી વિમાન ટેેકઓફ પછી તુરંત જ જે જાપાની યાત્રીનું મોત થયુ હતુ. એણે ર૪૬ પેકેટ કોકેન ગળી ગયો હતો. અને ડ્રગ ઓવરડોજના કારણે એને હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. અધિકારીઓએ બતાવ્યુ કે શખ્સના શરીરમાં એઠન પછી બાકીના યાત્રીઓએ આની સૂચના આપેલ મૃતકની ઓળખ ઉડો 'એન' થી થયેલ છે.

(11:53 pm IST)