દેશ-વિદેશ
News of Monday, 27th May 2019

કોલોરાડો: હાઇવે પર અચાનક આવી ગયો 9 લાખ કિલો વજનનો પથ્થર: ટ્રાફિક જામ

નવી દિલ્હી: અમેરિકાના કોલોરેડોમાં પ્રસિદ્ધ હાઇવે ને એક સમય માટે રોકી દેવામાં આવ્યો જયારે એક વિશાળકાય પથ્થર પહાડમાંથી ઢળીને રસ્તાની વચ્ચે આપીને પડ્યો હતો આ પથ્થરનું વજન અંદાજે 2 મિલિયન પાઉન્ડ હોવાનું માલુમ પડી રહ્યું છે એટલે કે અંદાજે નવ લાખ સાત હજાર એકસો ચોર્યાશી કિલો જણાઈ રહ્યું છે વજન સાથે આકારમાં પણ  મજબૂત અને વિશાળકાય આ પથ્થર રસ્તા પર અચાનક પડતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:30 pm IST)