દેશ-વિદેશ
News of Monday, 27th May 2019

ઉત્તર પશ્ચિમ ઇરાકમાં કાર બોંબ વિસ્ફોટમાં પાંચના મોત : 8 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ઉત્તર પશ્ચિમ ઇરાકમાં સિરિયાની સીમાથી નજીક એક ગામમાં કાર બોંબ વિસોતમ પાંચ લોકોના મોત નિપજ્યા છે તેમજ અન્ય 8 લોકોને ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે સેનાએ વધુમાં આપેલ માહિતી મુજબ આ કાર નિનેવેહ પ્રણમતાં ઓઇનટ  ગામમાં બજારની નજીક પડી હતી. જેમાં આતંકવાદીઓએ કબ્જો કરીને વિસ્ફોટ કર્યો હોવાનું માલુમ  પડી રહ્યું છે.

(6:29 pm IST)