દેશ-વિદેશ
News of Monday, 27th May 2019

પેરુમાં 8ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા: એકનું મોત: 26ને ઇજા

નવી દિલ્હી: ઉત્તરી પેરુમાં રવિવારના રોજ સવારે 8ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે જેમાં ઓછામાં ઓછા 1 વ્યક્તિનું મોત  નીપજ્યું છે તેમજ અન્ય 26ને ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે અમેરિકી ભૂગર્ભીય સર્વેક્ષણદ્વારા મળેલ માહિતી મુજબ ભૂકંપની  તીવ્રતા 8ની જણાઈ રહી  છે અને તેનું કેન્દ્ર 114 કિલોમીટરની ઊંડાઈમાં હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:29 pm IST)