દેશ-વિદેશ
News of Monday, 27th May 2019

બ્રાજિલની જેલમાં કેદીઓ વચ્ચે લડાઈમાં 15 કેદીઓ મોતને ભેટ્યા

નવી દિલ્હી: ઉત્તરી બ્રાઝીલમાં કેદીઓ વચ્ચે અંદરો અંદર થયેલ લડાઈમાં 15 કેદીઓ મોતને ભેટ્યા છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઝઘડો રવિવારના રોજ કેદીઓથી મુલાકાતના સમયે  પરિસરમાં થયો હતો. આ હિંસા પર પોલીસે તુરંત કાબુ  મેળવી લીધો હતો પરંતુ સામસામે હુમલામાં 15 મોતને ભેટ્યા છે આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

(6:28 pm IST)