દેશ-વિદેશ
News of Monday, 27th May 2019

કાંગોમાં નાવડી ડૂબી જવાના કારણે 30 લોકો મોતને ભેટ્યા

નવી દિલ્હી: પશ્ચિમી કાંગો લોકતાંત્રિક ગણરાજ્યની એક નદીમાં નાવડી ડૂબી જવાના કારણે ઓછામાં ઓછા 30 લોકો મોતને ભેટ્યા છે તેમજ ડઝનો લોકો લાપતા હોવાની માહિતી મળી રહી છે  એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે હજુ સુધી 30 લોકોના  મૃતદેહ મળી આવ્યા છે જેમાં 12 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થઇ રહ્યો છે તેમજ 7 પુરુષો છે હજુ સુધી મૃતક આંક ચોક્કસ મળી રહ્યો નથી કારણ કે ડઝનોની સંખ્યામાં લોકો હજુ સુધી લાપતા છે.

(6:27 pm IST)