દેશ-વિદેશ
News of Monday, 27th May 2019

105 અમેરિકી એફ-35 લડાક વિમાન ખરીદશે જાપાન

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સોમવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જાપાન રડારથી બચનાર અમેરિકા નિર્મિત 105 લડાકુ વિમાન ખરીદવાની યોજના બનાવી રહ્યું છે ટ્રંપના કહેવા મુજબ અમેરિકાથી કોઈ પણ સહયોગીને આવેલ એફ-35 વિમાનોનું આ સૌથી મોટું છે જાપાનની રાજકીય યાત્રા પર આવેલ ટ્રંપે  આ માહિતી  આપી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:24 pm IST)