દેશ-વિદેશ
News of Friday, 27th March 2020

ન્યૂઝીલેન્ડની સેનાના સાત જવાનોને કોરોના વાયરસની અસર થઇ હોવાની માહિતી

નવી દિલ્હી:દુનિયામાં ઝડપથી ફેલાઈ રહેલ કોરોના વાયરસની ઘટના દિવસે ને દિવસે વધતી જઈ રહી છે ત્યારે ન્યુઝીલેન્ડ રક્ષા બળે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આજ રોજ તેમને પોતાના સાત સભ્યોને કોરોના વાયરસ થયો હોવાની જાણકારી આપી છે.

              એક સ્થાનિક સમાચાર એજન્સી મુજબ વાતની જાણકારી સેનાના પ્રવક્તાદ્વારા કરવામાં આવી હતી સાત કેસ બધા વિદેશ યાત્રાથી સંબંધિત હોવાનું માલુમ પડી રહ્યું છે.તેમજ ઘટનામાં જે જવાનો સ્વસ્થ છે તેમને સાવચેત કરી દેવામાં આવ્યા છે.

(6:14 pm IST)