દેશ-વિદેશ
News of Friday, 27th March 2020

પાકિસ્તાને ચીનથી મેડિકલ સાધનો લેવા માટે બોર્ડર ખોલી

નવી દિલ્હી:પાકિસ્તાને શુક્રવારના રોજ પોતાના દોસ્ત ચીન સાથે એક દિવસ માટે પોતાની બધી બોર્ડરો ખોલી દીધી છે જથી કરીને દેશમાં વધી રહેલ કોરોના વાયરસના પ્રકોપથી લડવા માટે ચીની મેડિકલ સાધનો મેળવી શકાય.

          મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  પાકિસ્તાન સમયમાં કોરોના વાયરસની પોજીટીવ સન્ખ્યા 1235થી ભરાઈ ગયું છે જે પૈકી નવ ના મૃત્યુ નિપજ્યા છે અને આજ રોજ પાકિસ્તાને ચીનની બધી બોર્ડરો ખોલીને ત્યાંથી મેડિકલ વસ્તુઓ મંગાવવા માટેની વાત જાહેર કરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

(6:14 pm IST)