દેશ-વિદેશ
News of Wednesday, 27th March 2019

સેલેના પસંદ હતી અને છે : પરંતુ પત્નીને ખૂબ જ પ્યાર ક રૂ છું: જસ્ટિન બીબર

ગાયક જસ્ટિન બીબરએ એક ટ્રોલના એકસ-ગર્લફ્રેન્ડ સેલેના ગોમેજ ને પાછી  મેળવવા માટે હેલી બીબરથી શાદી કરવાવાળા નિવેદન વિશે કહ્યુ છે હુ સેલેનાને પસંદ કરતો હતે કરુ છુ પર્રતુ પત્નીને ખુબ જ પ્યાર કરૂ છુ. બીબર એ કહ્યું આ   બધા બિમાર માનસિકતાવાળા લોકોને જવાબ છે જે હેલીને દુઃખ પહોંચાડવા મેસેજ મોકલે છે.

 

(11:22 pm IST)