દેશ-વિદેશ
News of Wednesday, 27th March 2019

ફરી આરાંકન સેનાનો હુમલો: મ્યાંમાર સૈન્ય ચોકી બની નિશાન

નવી દિલ્હી:મ્યાંમારના રખાઈન રાજ્યમાં ફરી એક વાર રોહીંગ્યા દ્વારા કરવામાં આવેલ હુમલામાં  સૈન્ય ચોકીઓને નિશાન બનાવામા આવ્યું છે આ દુર્ઘટનામાં ડઝનો વિદ્રોહી સભ્યોએ હુમલો કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે આ બધા પાસે ખુબજ હથિયાર હતા.

 

(6:46 pm IST)