દેશ-વિદેશ
News of Wednesday, 27th March 2019

બાઈક રેસ દરમ્યાન ઝઘડી બે બાઈકર્સ

નવી દિલ્હી: કોસ્ટા રીકા નેશનલ મોટરબાઈક ચેમ્પિયનશિપ રેસ દરમ્યાન એક એવી ઘટના બની છે જે જોઈને સહુ કોઈને અચરજ લાગે આ ઘટનાનો વિડીયો પણ  સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે એક રેસ દરમ્યાન બે બાઈકર્સ એક બીજા સાથે કોઈ કારણસર ઝઘડી પડી અને  આ કારણોસર બે બાઈકર્સ પર 2 વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

(6:40 pm IST)