દેશ-વિદેશ
News of Wednesday, 27th January 2021

સિંગાપોરમાં કુત્રિમ રીતે ગર્ભાધાન કરીને સિંહ બાળને જન્મ અપાવવામાં આવ્યો

નવી દિલ્હી: વિજ્ઞાન અને ટેકનોલોજી એટલું બધુ આગળ વધી ગયું છે કે લગભગ કોઈ પણ પ્રયોગ કરવા માટે તે સક્ષમ છે. કારણ કે એક સિંહણને પણ માનવીઓની જેમ કૃત્રિમ ગર્ભાધાન કરાવીને એક સિંહ બાળને જન્મ અપાવ્યો છે. અને તે સિંહ બાળનું નામ વૉલ્ટ ડિઝની પ્રખ્યાત ફિલ ધ લાયન કિંગના સિંબાય પર રાખવામાં આવ્યું છે.

(5:47 pm IST)