દેશ-વિદેશ
News of Thursday, 26th December 2019

ચોકલેટ સેન્ટા

સામાન્ય રીતે સેન્ટા ફરતાં ફરતાં ઝોળીમાંથી બાળકોને ચોકલેટ વહેચતા હોય, પણ હવે સેન્ટાના શોપની ચોકલેટો પણ બનવા લાગી છે. આઇવરી કોસ્ટની રાજધાનીમાં મોન ચોકો નામની એક ચોકલેટ ફેકટરીએ ટચુકડા સેન્ટાની ચોકલેટ અને સેન્ટાના બુટ્સ તૈયાર કર્યા છે. ફેસ્ટિવલ સીઝનમાં આ ચોકલેટની એટલી ડિમાન્ડ છે કે, વર્કરોએ ઓવરટાઇમ કરીને એનું ઉત્પાદન કરવું પડે છે.

(3:34 pm IST)