News of Thursday, 25th November 2021
ચીને સફળતાપૂર્વક અંતરિક્ષમાં નવા ઉપગ્રહને લોન્ચ કર્યો
નવી દિલ્હી:શિયાન-11ઉપગ્રહને કુઆઈજોઉં -1એ વાહક રોકેટ પર સવાર ઇનર મંગોલિયાને આજ રોજ લોન્ચ કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શિયાન-11ને પરીક્ષણ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. પરંતુ આ ઉપગ્રહનો દેખાવ અને મિશનનું લક્ષ્ય હજુ સુધી સામે આવ્યું નથી. ચીની ઉપગ્રહ સમૂહ શિજિયાનનો ઉપયોગ પ્રોધોગિકી મૂલ્યાંકન માટે કરવામાં આવે છે. આ ઉપગ્રહનો આકાર એક રોકેટ શૃંખલા જેવો છે.
(6:07 pm IST)