News of Monday, 26th November 2018
રશિયાએ યુક્રેનના જહાજો જપ્ત કર્યા
નવી દિલ્હી રશિયા દ્વારા યુક્રેનના ત્રણ નૌસૈનિક જહાજો પર હુમલો કરીને તેને જપ્ત કરતા યુદ્ધનો ભય વધી ગયો છે આ ઘટના ક્રિમીયાઈ પ્રાયદ્વીપ નજીકની છે જ્યાં રશિયા તરફથી કરવામાં આવેલ ફાયરિંગમાં યુક્રેનના ઘણા બધા નાવિકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે આ ઘટનાથી રશિયા અને યુક્રેન વચ્ચે ખુબજ તનાવ વધી ગયો છે.બને દેશો આ સમસ્યા માટે એક બીજાને જવાબદાર ગણાવી રહ્યા છે.
(6:17 pm IST)