દેશ-વિદેશ
News of Saturday, 26th September 2020

સિંગાપોરની એક કંપનીએ સ્વંસંચાલિત સ્વેબ ટેસ્ટિંગ રોબોટ બનાવ્યો

નવી દિલ્હી: કોરોનાની તપાસમાં ક્યારેક ક્યારેક થતી અસુવિધા પ્રક્રિયામાં સુધારો કરવા માટે સિંગાપોરની એક કંપનીએ સ્વસંચાલિત સ્વેબ ટેસ્ટીંગ રોબોટ બનાવ્યો છે. આ રોબોટ મહામારી દરમિયાન સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ સામે આવનારા જોખમને પણ ઘટાડે છે.

                  આ રોબોટ સ્વેબ બોટનો ઉપયોગ કરવા માટે એક દર્દી પોતાના નાકના કાણામાંબે ડિસ્પોઝેબલ પ્લાસ્ટીક નાકનો અંદર લગાવે છે જેમાં નાકની રસ્તે નમૂનો એકત્ર કરવા એક સ્વેબ સ્ટિક લાગેલી હોય છે. જરુર પડ્યે સ્વેબ સ્ટિક લંબાવી પણ શકાય છે.

 

(6:02 pm IST)