ઓસ્ટ્રેલિયામાં ગર્ભપાત કરાવવાના કાનૂનને મળી માન્યતા
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ રાજ્યે 119 વર્ષ જુના કાનૂનમાં સંશોધન કરતા ગુરુવારના રોજ ગર્ભપાતને કાનૂની માન્યતા આપનાર કાનૂનને મંજૂરી આપી દીધી છે. તેની સાથે ઓસ્ટ્રેલિયાના બધા રાજ્યમાં આ કાનૂન લાગુ કરી દેવામાં આવ્યો છે. ઘણા અઠવાડિયા સુધી થયેલ ચર્ચા પછી આ રૂઢિવાદી કાનૂનમાં સંશોધન કરતા નીચલા સદને ગઈકાલે 26-14ના અંતરાલ પછી મંજૂરી આપી દીધી છે.
આ પછી આખા ઓસ્ટ્રેલિયામાં આ કાનૂનને માન્યતા મળી ચુકી છે માત્ર ન્યુ સાઉથ વેલ્સ રાજ્યમાં આ કાનૂન લાગુ કરવામાં નથી આવ્યો આ પહેલા મહિલાને સ્વાસ્થ્ય માટે ગંભીર મુસીબતોને ધ્યાનમાં રાખીને ડોકટરે ગર્ભપાતની સલાહ આપ્યા પછી આ કાનૂને મંજુર કરી દેવામાં આવ્યો છે. આ નવા કાનૂન હેઠળ ડોક્ટરની સલાહ લીધા પછી 22 આઠવાડિયાની ગર્ભવતી મહિલાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવામાં આવી છે.