News of Wednesday, 26th September 2018
વેનેજુએલના રાષ્ટ્રપતિના પત્ની પર અમેરિકાએ લગાવ્યો પ્રતિબંધ
અમેરીકી પ્રશાસને ભ્રષ્ટાચારના આરોપોને લઇને વેનેજુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની પત્ની સિલિયા ફલોરેસ-ઉપરાષ્ટ્રપિત ડેલ્સી રોડ્રીગેજ, સૂચના પ્રસારણ મંત્રી જોર્જ રોડ્રીગેજ અને રક્ષામંત્રી પેડરીનો પર પ્રતિબંધ લગાવેલ છે. પાછલા બે વર્ષોમાં અમેેરિકાએ માનવાધિકાર ઉલ્લંઘન- ડ્રગ ચોરી અને ભ્રષ્ટાચારના આરોપોને લઇ રાષ્ટ્રપતિ માદુરો સહીત વેનેજુએલાના ડઝનેક વ્યકિતઓ પર પ્રતિબંધ લગાવેલ છે.
(12:29 am IST)