દેશ-વિદેશ
News of Wednesday, 26th June 2019

ચીની એરપોર્ટ પર યાત્રીઓ માટે રાખવામાં આવ્યા 8 કૈપ્સુલ

નવી દિલ્હી: ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં હોંગજોઉં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યાત્રીઓની સુવિધા માટે કૈપ્સૂલનુંમાં 8 રેસ્ટ ચેમ્બર રાખવામાં આવી છે જેમાં બેસીને યાત્રી આરામ કરી શકે છે આ કૈપ્સુલ આધુનિક સુવિધાઓ જેવી છે જેમાં આરામ કરવા માટે  આરામદાયક ખુરસી પણ છે મોબાઈલ,લેપટોપ ચાર્જિંગ સાથે ઇન્ટરનેટની પણ સુવિધા આપવામાં આવી છે. એરપોર્ટના અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક કૈપ્સુલ ત્રણ વર્ગ મીટરમાં બનાવવામાં આવ્યું છે.

(6:40 pm IST)