દેશ-વિદેશ
News of Wednesday, 26th June 2019

પિતા-પુત્રની આ ફોટો જોઈને સહુ કોઈને હદય કંપી ઉઠશે

નવી દિલ્હી: અમેરિકા અને મેક્સિકો વચ્ચે ફસાયેલ શરણાર્થીઓની હાલત ખુબજ ખરાબ થઇ ગઈ છે. એક  દેશથી બીજા દેશ જતી વેળાએ એક એવી ઘટના બની હોવાનું જાનવમા આવી રહ્યું છે જેને સાંભળીને સહુ કોઈનું હદય કંપી ઉઠે હાલમાં મેક્સિકોની બોર્ડર પર એક પિતા પુત્રની  ફોટો દુનિયામાં સનસની મચાવી રહી છે સોશિયલ મીડિયા પર આ ફોટો ઝડપથી વાયરલ થતા તેની ચર્ચા થવા લાગી છે જેમાં  એક પિતા પુત્ર મૃત હાલતમાં જોવા મળી રહ્યા છે અને બાળકનું માથું તેમના પિતાના ટીશર્ટમાં ફસાઈ ગયું છે અને બને એક સાથે નજરે પડી રહ્યા છે.

(6:39 pm IST)